સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિએ 6થી 7 વખત પેશાબ કરવો જોઈએ



કેટલીકવાર 9થી 10 વખત હોઈ શકે છે



વારે વારે પેશાબ આવવો કઈ બાબતો પર આધાર રાખે છે



દિવસભર વધુ પાણી પીવાથી પણ વધુ પેશાબ આવે છે



સ્વસ્થ વ્યક્તિએ દિવસભર 2થી3 લીટર પાણી પીવું જોઈએ



આ ઉપરાંત કેટલીક બીમારીઓના કારે વારંવાર પેશાબ આવે છે



આ બીમારીઓમાં કીડની અને ડાયાબિટિસનો સમાવેશ થાય છે



એવામાં યૂટીઆઈ અને પ્રોસ્ટેટ ગ્રંથીનો ખતરો પણ રહે છે



એવામાં જોઈ તમને કોઈ સમસ્યા જણાય તો ડોક્ટરનો સંમ્પર્ક કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે