હેલ્થની દ્રષ્ટીએ ઘીને ઉત્તમ માનવામાં આવે છે



તેમાં અનેક પોષક ગુણ હોય છે,



છતાં કેટલાક લોકોએ ઘીનું સેવન ટાળવું કે મર્યાદિત કરવું જોઈએ



હૃદયરોગથી પીડાતા લોકો



હૃદયરોગથી પીડાતા લોકો ઘીનું સેવન ન કરવું



કોલેસ્ટ્રોલ વધારે હોય તેવા લોકો ઘીનું સેવન ન કરવું



ઓબેસિટી (મોટાપા) ધરાવતા લોકો ઘીનું સેવન ન કરવું



લિવર રોગોથી પીડાતા વ્યક્તિઓએ ઘીનું સેવન ન કરવું



ગર્ભવસ્થાના શરુઆતના મહિનામાં ઘીનું સેવન વજન વધારી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો