હેલ્થી અને ઘટ્ટ વાળ માટે આ 6 શાકભાજી રોજ ખાઓ



પાલક - પાલકની શાકભાજીમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે



ગાજર - ગાજરમાં વિટામીન એ, સી કે અને પૉટેશિયમ તથા આયર્ન તત્વો હોય છે



શક્કરીયું - શક્કરીયામાં બીટા કૈરોટીન બહુ જ હોય છે, વાળ માટે સારુ રહે છે



ટામેટું - ટામેટામાંથી વાળને વિટામિન એ અને સી જેવા ગુણકારી તત્વો મળે છે



લસણ - લસણમાં ઔષધીય ગુણો હોય છે, વાળ માટે લસણ અકસીર છે



બીટ - બીટમાંથી વાળને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહી છે



All Photos@Social Media