ઈમ્યુનિટી આરોગ્ય જાળવવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

રોજ તાજા ફળ અને શાકભાજી ખાવાથી ઈમ્યુનિટી વધે છે

પૂરતું પાણી પીવું શરીર માટે લાભદાયી હોય છે

રોજ કસરત કરવાથી ઈમ્યુનિટી વધે છે

પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે

સ્ટ્રેસ ઓછું રાખવાથી ઈમ્યુનિટીમાં વધારો થઈ શકે છે

આદુવાળી ચા સ્વાસ્થ માટે ફાયદાકારક છે

સમયસર ભોજન લેવું હેલ્થ માટે સારું હોય છે

જંક ફૂડથી ટાળવું ફાયદાકારક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે