શરીર હાર્ટ એટેકના 1 મહિના પહેલા જ સંકેત આપવા લાગે છે.

Published by: gujarati.abplive.com

છાતીમાં દુખાવો, દબાણ કે ભાર લાગવો એ મુખ્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

આ દુખાવો હાથ, ગરદન, જડબા કે પીઠ સુધી પ્રસરી શકે છે.

Published by: gujarati.abplive.com

કારણ વગર અચાનક ચક્કર આવવા કે આંખે અંધારા આવવા.

Published by: gujarati.abplive.com

આરામ કરતી વખતે પણ અતિશય પરસેવો થવો એ જોખમી છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ અને આરામ પછી પણ અસામાન્ય થાક લાગવો.

Published by: gujarati.abplive.com

પેટમાં દુખાવો, અપચો, ગભરામણ કે ઉલટી થવી.

Published by: gujarati.abplive.com

હૃદયના ધબકારા અનિયમિત થવા કે શ્વાસ લેવામાં તકલીફ પડવી.

Published by: gujarati.abplive.com

પગ, ઘૂંટી કે પંજામાં સોજો આવવો એ હૃદયની નબળાઈ બતાવે છે.

Published by: gujarati.abplive.com

આ લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો.

Published by: gujarati.abplive.com