હાર્ટ એટેક પહેલા શરીરના આ 6 ભાગોમાં થાય છે દુઃખાવો



અઠવાડિયા પહેલા શરીરમાં થાય છે આવા ફેરફારો



હાર્ટ એટેક આવે તે પહેલા છાતીમાં દુઃખાવો શરૂ થઇ જાય છે



છાતીના ડાબા ભાગમાં દબાણ અથવા ભારેપણું લાગી છે



હાર્ટ એટેક પહેલા ખભા અને બાવડામાં દુઃખાવો થાય છે



હાર્ટ એટેક પહેલા હાથોના ભાગોમાં દુઃખાવો થાય છે



હૃદયરોગના હુમલા પહેલા છાતી સાથે પીઠમાં પણ દુઃખાય છે



હાર્ટ એટેક પહેલા જડબામાં દુઃખાવો અને દબાણ શરૂ થાય છે



આવી સ્થિતિમાં સૌથી પહેલા ડૉક્ટર પાસે જવું જરૂરી છે



all photos@social media