દિવાળીમાં ફટાકડાના કારણે ખૂબ પ્રદૂષણ થાય છે.



દિવાળીનો તહેવાર ખુશીઓનો તહેવાર હોય છે પરંતુ પ્રદૂષણે ખુશીઓને ઓછી કરી દીધી છે.



ખાસ કરીને તહેવાર પર પ્રદૂષણ વૃદ્ધો માટે મોટી સમસ્યા બની શકે છે



આવો જાણીએ દિવાળી પર પ્રદૂષણથી વૃદ્ધોને કેવી રીતે બચાવી શકીએ છીએ



દિવાળી પર તમારા ઘરનો દરવાજો અને બારીઓ બંધ રાખો



જેનાથી પ્રદૂષિત હવાઓ ઘરની અંદર આવે નહીં.



દિવાળીના દિવસે પૂજા માટે દેશી ઘીનો દીવો કરો



જેનાથી દીવાના ધૂમાડાથી વૃદ્ધોને તકલીફ થશે નહીં



તે સિવાય અગરબત્તીનો ઉપયોગ કરશો નહીં



કારણ કે તેનાથી નીકળો ધૂમાડો શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે