હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને ગંભીર હૃદયરોગનું કારણ બને છે.

Published by: gujarati.abplive.com

નસોમાં જમા થતું LDL કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર વધારે છે.

Published by: gujarati.abplive.com

ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતા કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

જંક ફૂડ અને લાલ માંસ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધારે છે.

Published by: gujarati.abplive.com

બેકરી પ્રોડક્ટ્સમાં રહેલું ટ્રાન્સ ફેટ હૃદય માટે અત્યંત જોખમી છે.

Published by: gujarati.abplive.com

આહારમાં ઓટ્સ અને બ્રાઉન રાઈસ જેવા ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

સફરજન અને નારંગી જેવા ફળો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

બદામ, અખરોટ અને ઓલિવ ઓઈલ જેવા હેલ્ધી ફેટ્સ લેવાનું શરૂ કરો.

Published by: gujarati.abplive.com

ઓમેગા 3 માટે પલાળેલા ચિયા બીજ ડાયટમાં સામેલ કરવા જોઈએ.

Published by: gujarati.abplive.com

રોજ ઓછામાં ઓછા 30 મિનિટ કસરત કે ચાલવાની આદત કેળવો.

Published by: gujarati.abplive.com