પફી આઇની સમસ્યાના ઉપાય સવારે આંખો નીચે સોજી જાય છે? કાકડીની સ્લાઇસ આંખ પર મૂકો ગ્રીન ટી બેગ આંખ પર મૂકો હાઇડ્રેઇટ રહેવા પાણી પીતા રહો એક્સપાયર મેકઅપ પ્રોડક્ટ યુઝ ન કરો કોલ્ડ ચમચીથી દૂર કરો પફ્ફી આઇ એલોવેરા જેલ પણ કારગર છે એલોવેરા જેલને ફ્રીઝમાં રાખી દો આ જેલને સોજો પર લગાવો એલોવેરામાં એન્ટી ઇમ્ફામેટ્રી ગુણ છે