ખરાબ લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો એસિડિટીથી પરેશાન છે તમે કેટલાક ઘરેલુ ઉપાયથી પિત્તની સમસ્યાથી રાહત મેળવી શકો છો મસાલાવાળી અને તીખી વસ્તુઓ ખાવાનું ટાળો તાજા ફળો જેવા કે સફરજન, નાશપતી અને કેળાનું સેવન કરો વધુ જમવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ખાટી અને આમલીવાળી વસ્તુઓ ખાવાનું ટાળો બપોરના ભોજનમાં મોળી છાસ લેવી ફાયદાકારક છે જમ્યા પછી વધારે પાણી પીવાનું ટાળો બપોરે જમ્યા બાદ 15થી 20 મિનિટ ડાબા પડખે આરામ કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે