સમગ્ર વિશ્વમાં 7 ટકા પુરુષો વંધ્યત્વની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે



પુરુષોમાં ઘણા કારણોથી શુક્રાણુઓ ઘટવા લાગે છે



તેમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને દવાની આડઅસરો પણ સામેલ છે



તમે કેટલાક ઘરેલુ ઉપાયથી શુક્રાઓની સંખ્યા વધારી શકો છો



ફળો, શાકભાજી, આખા અનાજનું સેવન કરો



નિયમિત કસરત ટેસ્ટોસ્ટેરોન અને શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે



તણાવ ઓછો કરો



ધૂમ્રપાન શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે



આલ્કોહોલનું સેવન ઓછું કરો



યાદ રાખો શુક્રાણુઓની સંખ્યા વધારવા ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ