મધનું સેવન આ રીતે કરશો તો ફાયદાના બદલે થશે નુકસાન

Published by: abpasmita.in

મધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: abpasmita.in

પરંતુ તેનું ખોટી રીતે સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.

Published by: abpasmita.in

મધને ખૂબ ગરમ પાણીમાં ભેળવીને પીવાનું ટાળવું જોઈએ.

Published by: abpasmita.in

મધને સીધું ગરમ કરીને ખાવું પણ યોગ્ય નથી

Published by: abpasmita.in

મધનું સેવન હંમેશા યોગ્ય માત્રામાં કરવું જરૂરી છે.

Published by: abpasmita.in

ધુ પડતું મધ શરીરમાં સુગરનું પ્રમાણ વધારી શકે છે.

Published by: abpasmita.in

મધને ઉકળતા પાણી કે ગરમ દૂધમાં નાખવાનું ટાળો.

Published by: abpasmita.in

મધ સાથે શું અને કેવી રીતે લેવામાં આવે છે તે પણ મહત્વનું છે.

Published by: abpasmita.in

મધની માત્રા પર પણ તેની સારી નરસી અસરનો આધાર છે

Published by: abpasmita.in