કેટલું બ્લડ પ્રેશર હાઇ કહેવાય? કેટલું બ્લડ પ્રેશર નોર્મલ કહેવાય? હાઇ બીપીની સમસ્યા હાલ વધી રહી છે WHO મુજબ વિશ્વમાં 128 કરોડ દર્દી બીપીના છે નોર્મલ બીપી 120/80mm Hg હોય છે સિસ્ટોલિક પ્રેશર 120થી ઓછું હોવું જોઇએ 130-90થી વધુ હોય તો હાઇ બીપી કહેવાય 180-120થી વધુ હોય તો ગંભીર સ્થિતિ કહેવાય