બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

તેમા વિટામિન અને પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે

શિયાળામાં બદામનું સેવન સૌથી બેસ્ટ માનવામાં આવે છે

શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ

એક્સપર્ટ મુજબ એક દિવસમાં 4-5 બદામ ખાઈ શકો છો

બદામને આખી રાત પાણીમાં પલાળી સવારે સેવન કરી શકો

સવારે બદામ ખાવાથી વધુ લાભ થશે

એક દિવસમાં કેટલી બદામ ખાવી તે મોટાભાગે ઉંમર પર આધાર રાખે છે

4-5 બદામ કરતા વધારે ખાવી હોય તો તમારા હેલ્થ એક્સપર્ટ સાથે વાત કરો

વધુ પ્રમાણમાં કોઈપણ વસ્તુનું સેવન નુકસાન કરી શકે