કેળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પરંતુ કેળાનું વધારે સેવન ક્યારેય ન કરવું જોઈએ

સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં 1થી 2 કેળા ખાવા યોગ્ય

કેળામાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર

તે શરીરને ઊર્જા આપે છે અને પાચનતંત્રને પણ મદદ કરે છે.

વધુ કેળા ખાવાથી વધારાની કેલરી મળવાથી વજન વધી શકે

વધારે કેળા ખાવાથી પેટ ફૂલવું અથવા ગેસ થઈ શકે છે

કિડનીની ગંભીર સમસ્યા ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ જ કેળા ખાવા

ડાયાબિટીસ ધરાવતા લોકોએ કેળાનું સેવન મર્યાદિત રાખવું

વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય અને દૈનિક પ્રવૃત્તિ મુજબ કેળાની યોગ્ય માત્રા અલગ હોઈ શકે