પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વનું છે



શિયાળામાં પાણીની તરસ ખૂબ ઓછી લાગે છે



આ કારણે લોકો પાણીનું સેવન ઓછું કરે છે



પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી



દરરોજ હંમેશા યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ



શરીરમાં દરરોજ યોગ્ય માત્રામાં પાણીની જરુરીયાત હોય છે



દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જરુરી છે



શિયાળામાં અંદાજે 3થી 4 લિટર પાણી પીવું જોઈએ



પાણી આપણી સ્કીન માટે પણ ફાયદાકારક છે



સવારે ઉઠી ખાલી પેટ પાણી પીવું પણ ફાયદાકારક છે