આજકાલ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વોકિંગ એ શ્રેષ્ઠ કસરત છે.

Published by: gujarati.abplive.com

Target: નવા રિસર્ચ મુજબ, હૃદયને સ્વસ્થ રાખવા રોજ 6000 થી 9000 સ્ટેપ ચાલવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ફાયદો: રોજ 9000 સ્ટેપ ચાલવાથી હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

શરૂઆત: જો તમે વોકિંગની નવી શરૂઆત કરો છો, તો પહેલા 500 સ્ટેપથી શરૂ કરો.

Published by: gujarati.abplive.com

ધીરજ: શરૂઆતમાં વધારે ચાલવાને બદલે ધીરે-ધીરે સ્ટેપની સંખ્યા વધારવી જોઈએ.

Published by: gujarati.abplive.com

વધારો: દર અઠવાડિયે તમારા રૂટીનમાં 100 સ્ટેપ વધારતા રહો.

Published by: gujarati.abplive.com

Goal: આ રીતે તમે સરળતાથી રોજના 10,000 સ્ટેપના લક્ષ્યાંક સુધી પહોંચી જશો.

Published by: gujarati.abplive.com

સાતત્ય: નિયમિત વોકિંગ કરવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ રહે છે.

Published by: gujarati.abplive.com

ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને શરીર એક્ટિવ રહે છે.

Published by: gujarati.abplive.com

હૃદયની સુરક્ષા માટે આજથી જ ચાલવાનું શરૂ કરવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com