અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અખરોટનું સેવન કરવું જોઈએ



કોલેસ્ટ્રોલ ઘટાડવા દરરોજ 30થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો



અખરોટ પેટ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ



આરોગ્યની સમસ્યા નથી તો તમે તેનું સેવન દરરોજ કરી શકો



અખરોટમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે



અખરોટમાં ઘણા પ્રકારના પોષક તત્વ હાજર હોય છે



તેના સેવનથી મગજ સાથે જોડાયેલી બીમારીઓના રિસ્કને પણ ઘટાડી શકાય છે



કેલ્શિયમ અને આયર્ન માટે પણ અખરોટને ખાવામાં આવે છે



અખરોટ પેટના આરોગ્યને સારુ રાખવામાં મદદ કરે છે