મીઠા વગર કોઈપણ ભોજન ફીકું લાગે છે



મીઠાથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે



જો કે, વધારે મીઠાના સેવનથી અનેક સમસ્યા થઈ શકે છે



હવે સવાલ એ છે કે એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ



વ્યક્તિએ દરરોજ માત્ર 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ



વધુ માત્રામાં મીઠું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.



કિડની માટે પણ સમસ્યાઓનું કારણ બની શકે છે



આજે દુનિયાભરમાં વધારે લોકો 10.8 ગ્રામ મીઠું ખાઈ છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે