અળસી (શણના બીજ) ની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળામાં તેનું સેવન ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં દરરોજ ૧ થી ૨ ચમચી (આશરે ૧૦-૨૦ ગ્રામ) અળસી ખાવી સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

જો તમે પહેલીવાર શરૂઆત કરી રહ્યા હોવ, તો અડધી ચમચીથી શરૂ કરી ધીમે-ધીમે માત્રા વધારવી.

Published by: gujarati.abplive.com

આખી અળસી પચવામાં ભારે હોઈ શકે છે, તેથી તેનો પાવડર બનાવીને ખાવો વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે એક ચમચી અળસીનો પાવડર લેવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

Published by: gujarati.abplive.com

અળસીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

જેમને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમના માટે અળસી રામબાણ ઈલાજ સમાન છે.

Published by: gujarati.abplive.com

હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે અળસીને રોજના આહારમાં સામેલ કરવી જોઈએ.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને વિટામિન-E વાળ અને ત્વચાને ચમકદાર બનાવે છે.

Published by: gujarati.abplive.com

અળસી ગુણકારી છે, પરંતુ તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું ખૂબ જરૂરી છે નહીંતર નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com