શિયાળામાં તરસ ઓછી લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે ઓછું પાણી પીવું જોઈએ.

શિયાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓ માટે પૂરતું પાણી પીવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે.

ડિહાઇડ્રેશન સ્ત્રી અને બાળક બંને માટે હાનિકારક હોઈ શકે છે.

નિષ્ણાંતોના મતે સગર્ભા સ્ત્રીઓએ શિયાળામાં પણ દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

આનાથી ઓછું પીવાથી યુરિન ઈન્ફેક્શનનો ખતરો, સોજો થવાનું જોખમ વધે છે.

જો આ માત્રા ખૂબ ઓછી હોય તો તે સિઝેરિયન ડિલિવરીનું જોખમ વધારે છે.

કેટલી વાર પાણી પીવું તેનો નિયમિત નિયમ બનાવો. દિવસમાં ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવાનું લક્ષ્ય રાખો.

Published by: gujarati.abplive.com

તમારી પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે નાળિયેર પાણી અને સૂપ જેવી વસ્તુઓ પીવાનું યાદ રાખો

એક જ સમયે ઘણું પાણી ન પીઓ. દર બે કલાકે થોડી માત્રામાં પીઓ.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Published by: gujarati.abplive.com