વેઇટ મુજબ દિવસમાં કેટલું પાણી પીવું



જાણો, એક્સપર્ટે શું આપી સલાહ



આરોગ્ય માટે પાણી ખૂબ જ જરૂરી છે



પાણીની માત્રા ઘટી જવાથી ડિહાઇડ્રેશન થાય છે



સામાન્ય રીતે દિવસમાં 6થી7 ગ્લાસ પાણી પીવું જોઇએ



એક્સ્પર્ટે વેઇટ મુજબ પાણી પીવાની આપી છે સલાહ



વેઇટ મુજબ પાણી પીવા માટે પહેલા આ ફોર્મૂલાને સમજો



વજન માપ્યા પછી, તેને 30 વડે વિભાજીત કરો



ઉદાહરણ તરીકે જો આપનું વજન 60 કિલો છે



તો 60ને 30 ભાગતા 2 મળે છે



તો સ્વસ્થ રહેવા માટે 2 લિટર પાણી પીવું



આ ફોર્મ્યુલા વજન ઘટાડવામાં ફાયદાકારક છે