દાંત સાફ કરવા એ આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ છે.

Published by: gujarati.abplive.com

આજે દાતણને બદલે ટૂથબ્રશનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે.

Published by: gujarati.abplive.com

પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે બ્રશ ક્યારે બદલવું.

Published by: gujarati.abplive.com

બ્રશ બદલવાનો આધાર તેની ગુણવત્તા પર રહેલો છે.

Published by: gujarati.abplive.com

તમારી કે ઘરની બીમારી પણ બ્રશ બદલવાના સમયને અસર કરે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ દર 12 થી 16 અઠવાડિયે બ્રશ બદલવું જોઈએ.

Published by: gujarati.abplive.com

એટલે કે મહત્તમ 3 થી 4 મહિનામાં નવું બ્રશ લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સમયસર બ્રશ ન બદલવાથી ગંભીર પરિણામો આવી શકે છે.

Published by: gujarati.abplive.com

જૂનું બ્રશ વાપરવાથી દાંતમાં પોલાણ કે સડો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

દાંતના સ્વાસ્થ્ય માટે સમયાંતરે બ્રશ બદલવું અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com