સવારે ઉઠીને બ્રશ કરવું એ જીવનનો સૌથી મહત્વનો ભાગ છે

Published by: gujarati.abplive.com

જૂના જમાનામાં લોકો દાતણનો ઉપયોગ કરતા હતા

Published by: gujarati.abplive.com

પણ હવે દરેક વ્યક્તિ ટૂથબ્રશનો ઉપયોગ કરે છે

Published by: gujarati.abplive.com

એવામાં હવે સવાલ એ થાય કે કેટલા દિવસ બાદ બ્રથ બદલી નાખવું જોઈએ

Published by: gujarati.abplive.com

તો તે ઘણી બાબતો પર નિર્ભર છે, જેમ કે તમારુ બ્રશ કેવું છે

Published by: gujarati.abplive.com

જો તમે વારંવાર બીમાર પડતા હોવ અથવા ઘરમાં કોઈ બીમારી હોય, તો તે મુજબ પણ બ્રશ બદલવાની જરૂર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે 12 થી 16 અઠવાડિયા પછી ટૂથબ્રશને બદલી નાખવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જો તમે સમયસર બ્રશ નથી બદલતા, તો તેના ઘાતક પરિણામો આવી શકે છે.

Published by: gujarati.abplive.com

જો મહત્તમ 3 થી 4 મહિનામાં ટૂથબ્રશ બદલવામાં ન આવે, તો સૌથી પહેલા દાંતમાં કેવિટી (સડો) થવાની શક્યતા વધી જાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com