તણાવ એ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા શરીર દ્વારા આપવામાં આવતી એક પ્રતિક્રિયા છે

કેટલાક લોકોના મનમાં સવાલ થાય છે કે તણાવ કેવીરીતે ઓછો કરવો

આજની ભાગદોડ ભરેલી દુનિયામાં આપણું મન મોટાભાગે ભવિષ્યની ચિંતાઓ અથવા ભૂતકાળના પસ્તાવાથી ભરેલું રહે છે.

તણાવ એ જીવનનો એક ભાગ છે, કેટલાક લોકો તેને સંભાળી લે છે અને કેટલાક લોકો તેને સંભાળી શકતા નથી.

જો તમે પણ તણાવની સમસ્યાથી પરેશાન છો, તો તમે અહીં આપેલા ઉપાયો અજમાવી શકો છો

તણાવ જણાય ત્યારે સૌથી પહેલા શાંતિથી બેસીને લાંબા અને ઊંડા શ્વાસ લેવા જોઈએ.

એકદમ રિલેક્સ થઈને ભોજન કરવું જોઈએ અને જમતી વખતે મલ્ટીટાસ્કિંગ કરવાથી બચવું જોઈએ

પૂરા ફોકસ સાથે એક સમયે માત્ર એક જ કામ કરવું જોઈએ

નિયમિત રીતે મેડિટેશન કરવાથી પણ તણાવને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે