આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

વિટામિન C થી ભરપૂર આમળા શરીરને ઘણા લાભ આપે છે

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલાક લોકો માટે આમળા સારા નથી

Published by: gujarati.abplive.com

આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે

Published by: gujarati.abplive.com

બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી

Published by: gujarati.abplive.com

આમળા ખાટા હોવાથી એસિડિટીની તકલીફ વાળા લોકો માટે વધુ પડતું સેવન નુકસાનકારક

Published by: gujarati.abplive.com