ખાલી પેટ જામફળનું સેવન કરવામાં આવે તો શરીરમાં શું થશે

ઘણા લોકો સવારે ઉઠ્યા પછી જામફળ ખાય છે

જરુરી નથી કે ખાલી પેટે ખાવામાં આવેલ દરેક ફળ તમને ફાયદો આપશે

જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા

જામફળ ક્યારેય રાત્રે ન ખાવું જોઈએ

લોકો ખાલી પેટ જામફળ ખાધા પછી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે

શરદી ઉધરસથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે જામફળ ખાવાનું ટાળો

રાત્રે ઠંડા ફળ ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે

ખાલી પેટ જામફળ ખાવાથી પેટમાં દુખાવાની સમસ્યા થાય છે

જામફળના બીજને પચવામાં સમય લાગે છે