ઠંડીમાં દહીં જમવવવા અપનાવો આ રીત



ઠંડીમાં દહીં સારૂ નથી જામતું



આ ટિપ્સ અપનાવીને દહીં જમાવવો



દહીં ઘાટ્ટું જમાવવા માટે કરો આ ઉપાય



સૌપ્રથમ એક કડાઈમાં પાણી ઉમેરો



કડાઇમાં આ પાણીને સારી રીતે ગરમ કરો



હવે દહીંને જમવવાની કટોરી તેના પર મૂકો



ઉપર એક વાસણ ઢાંકી દો



આ રીતથી દહીં ફટાફટ જામશે



આપ કડાઇની જગ્યા કૂકર વાપરી શકો છો