બીપી અને હાર્ટ હેલ્થ માટે ઉત્તમ છે કંદમૂળ હાર્ટ બીપી બંને માટે મૂળાનું સેવન કારગર છે મૂળાના સેવનના ફાયદા જાણો શિયાળામાં રોજ કરો મૂળાનું સેવન મૂળાનું સેવનથી શરદી ઉધરસ નથી થતી મૂળાના સેવનથી હાર્ટ હેલ્ધી રહે છે. મૂળો પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે. મૂળો પાચનતંત્રને દુરસ્ત કરે છે. મૂળાથી બ્લડ સુગરની માત્રા ઓછી થાય છે. મૂળો દાંતને પીળાશને દૂર કરે છે. મૂળાના રસમાં લીંબુનો રસ મિકસ કરી રગડો મૂળાનું સેવન કિડની-લિવરને સ્વસ્થ રાખે છે.