વિટામિન B12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે



વિટામિન B12ની ઉણપથી અનેક સમસ્યાઓ થઈ શકે છે



તમે બ્રોકલીનું સેવન કરી વિટામિન B12ની ઉણપ દૂર કરી શકો છો



તે લાલ રક્ત કોશિકાઓ, મગજના કોષોની રચના માટે જરૂરી છે



વિટામિન બી12ની ઉણપથી ગંભીર સમસ્યા થઈ શકે છે



આપણું શરીર આ અસાધારણ વિટામિન ઉત્પન્ન કરી શકતું નથી



દૂધનું સેવન કરી તમે તેની કમી દૂર કરી શકો છો



દહીંનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે



ઈંડાનું સેવન કરી આ વિટામિનની ઉણપ દૂર કરી શકો



તેની ઉણપથી શરીરમાં ચોંકાવનારા ફેરફાર જોવા મળે છે