ઘરમાં ઇલાયચીનો છોડ લગાવવો સરળ છે

Published by: gujarati.abplive.com

પહેલા પૉટમાં યોગ્ય માટી ભરો

ત્યારબાદ ઇલાયચીનો બીજ તેમાં રોપો

પૉટને પર્યાપ્ત સૂર્યપ્રકાશ મળવો જરુરી છે

જ્યા સૂર્યપ્રકાશ હોય તે જગ્યા પસંદ કરો

છોડને નિયમિત રીતે પાણી આપો

આશરે 2થી 3 મહિનામાં બીજમાંથી નાની ઇલાયચી નીકળશે

છોડના વૃદ્ધિ માટે ખાતર આપવી જરૂરી છે

ઇલાયચીનો છોડ મોટા થયા પછી ફળ આપી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે