ચાલો આજે આપણે કેળાની છાલમાંથી સરળ ફેસ પેક બનાવતા શીખીશું

Published by: gujarati.abplive.com

કેળાની છાલના અંદરના ભાગને સીધો ચહેરા પર 5-10 મિનિટ સુધી ઘસો. તે સુકાઈ જાય એટલે ચહેરાને પાણીથી ધોઈ લો.

Published by: gujarati.abplive.com

કેળાની છાલને મિક્સરમાં પીસી લો અને તેમાં 1 ચમચી દહીં ઉમેરો. આ મિશ્રણ ખરાબ ત્વચાને દૂર કરવા માટે ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

છાલની પેસ્ટમાં 1 ચમચી મધ મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. આનાથી ચહેરા પર અદભૂત નિખાર આવે છે.

Published by: gujarati.abplive.com

છાલને નાના ટુકડામાં કાપીને પીસી લો, તેમાં થોડી હળદર ઉમેરીને ચહેરા પર લગાવો. તેનાથી ડાઘ-ધબ્બા ઓછા થાય છે.

Published by: gujarati.abplive.com

છાલની પેસ્ટમાં ઓટ્સ મિક્સ કરીને 5 મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબ કરો ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. આનાથી ચહેરા પર કુદરતી નિખાર આવે છે.

Published by: gujarati.abplive.com

છાલની પેસ્ટમાં ચોખાનો લોટ ભેળવીને લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે

Published by: gujarati.abplive.com

પેસ્ટમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરીને લગાવવાથી ત્વચાને ઠંડક અને તાજગી મળે છે

Published by: gujarati.abplive.com

સ્ટમાં લીંબુનો રસ ઉમેરવાથી ઓઈલી સ્કિનનું તેલ સાફ થાય છે અને લીમડાનો પાવડર ઉમેરવાથી ખીલ ઓછા થાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com