લિવર આપણા શરીરનું મહત્વનું અંગ છે

તે ખરાબ થાય ત્યારે પગમા કેટલાક સંકેતો જોવા મળે છે

તળિયામાં વધુ ખંજવાળ આવવી

નસો વધુ ઉપસી આવવી:

પગમાં અચાનક સોજો આવવો

પગનો રંગ બદલાવો

પગમાં સતત દુખાવો કે ભારેપણું અનુભવવું

પગમાં હદથી વધારે બળતરા થવી

ત્વચાનું ખૂબ સુકાઈ જવું

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો