લસણનું અથાણું સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

આ અથાણું બનાવવું એકદમ સરળ છે અને ઘરે આસાનીથી તૈયાર થાય છે.

Published by: gujarati.abplive.com

સૌપ્રથમ લસણની કળીઓને છોલીને તેને બરાબર સાફ કરી લો.

Published by: gujarati.abplive.com

લસણનો ભેજ દૂર કરવા તેને 1 થી 2 કલાક તડકામાં સૂકવવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વરિયાળી, મેથી, રાઈ અને મરીને શેકીને તેનો બારીક પાવડર કરી લો.

Published by: gujarati.abplive.com

અથાણાં માટે સરસવનું તેલ ગરમ કરીને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.

Published by: gujarati.abplive.com

એક મોટા બાઉલમાં લસણ, મસાલા, મીઠું અને હળદર ભેગા કરો.

Published by: gujarati.abplive.com

તેમાં કાશ્મીરી લાલ મરચું અને વિનેગર (સરકો) ઉમેરી બરાબર મિક્સ કરો.

Published by: gujarati.abplive.com

લસણને તેલમાં 5 થી 7 મિનિટ તળવાથી અથાણું તરત તૈયાર થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

આ ઘરેલું લસણનું અથાણું તમારા ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દેશે.

Published by: gujarati.abplive.com