તરબૂચ માત્ર તરસ છિપાવતું નથી પણ અનેક રોગોમાં રામબાણ છે.

Published by: gujarati.abplive.com

તેના બીજ અને છાલ વિટામિન-A, પ્રોટીન અને પોટેશિયમથી ભરપૂર છે.

Published by: gujarati.abplive.com

તરબૂચના બીજ શારીરિક નબળાઈ દૂર કરી શરીરમાં શક્તિ આપે છે.

Published by: gujarati.abplive.com

તાવમાં તેના છાલને પીસીને લગાવવાથી શરીરની બળતરામાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

તરબૂચના રસમાં મધ નાખી પીવાથી તાવમાં જલ્દી ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

માથાના દુખાવામાં તરબૂચના રસમાં મિશ્રી ભેળવીને પીવો જોઈએ.

Published by: gujarati.abplive.com

કમળામાં તરબૂચના રસમાં છાસ અને મીઠું ઉમેરી પીવું ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

ઉલટી રોકવા તરબૂચના રસમાં લીંબુ મિક્સ કરીને પીવાની સલાહ છે.

Published by: gujarati.abplive.com

બીજનો પાવડર અને મિશ્રી ખાવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ખંજવાળની સમસ્યા હોય તો બીજને પીસીને લગાવવાથી આરામ મળે છે.

Published by: gujarati.abplive.com