ભારતીય રસોડામાં વપરાતું તમાલપત્ર ઔષધીય ગુણોનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન A, C, કોપર અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે તેનું પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે.

Published by: gujarati.abplive.com

તે પાચન સુધારે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં તમાલપત્ર બાળવાથી સ્ટ્રેસ (તણાવ) દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

તેનો ધુમાડો મૂડ સારો કરે છે અને મગજ શાંત રાખે છે.

Published by: gujarati.abplive.com

તમાલપત્રના પાણીથી મોઢું ધોવાથી ખીલ અને ડાઘ મટે છે.

Published by: gujarati.abplive.com

તેની વરાળ (Steam) લેવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે.

Published by: gujarati.abplive.com

સરસવનું તેલ અને કપૂર સાથે બાળવાથી મચ્છર ભાગી જાય છે.

Published by: gujarati.abplive.com

રસોઈમાં સ્વાદ વધારવાની સાથે તે સ્વાસ્થ્ય રક્ષક પણ છે.

Published by: gujarati.abplive.com