આજ કાલ લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાઈ છે દરેક લોકો ઈચ્છે છે તે તેના વાળ સિલ્કી અને ઘાટા બને વાળના ગ્રોથ માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો મેથીના દાણાને નારિયેળના તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો દહી અને મેથીનું હેર માસ્ક ફાયદાકારક છે મેથીમાં નિકોટિનિક એસિડ હોય છે, જે વાળને અંદરથી પોષણ આપે છે માથામાં ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે મેથી હેર ગ્રોથ વધારવા માટે તમે મેથીના દાણાની પેસ્ટ બનાવીને લગાવી શકો છો વાળ ઝડપથી ઉગાડવા માટે તમે મેથીના દાણા અને કલોંજીનો હેર પેક બનાવી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે