લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે ત્યારે ફાયદાકારક છે લીમડો સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે લીમડો બ્લડ પ્યુરીફાય કરે છે ફંગલ ઈન્ફેક્શનથી બચાવે છે ખંજવાળથી રાહત આપે છે લીમડો બ્લડ શુગર કંટ્રોલ કરે છે લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે લીમડાના પાંદડા ખાવાનો શ્રેષ્ઠ સમય વસંતઋતુ છે લીમડાનું વધારે સેવન તમને બીમાર કરી શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે