કેસર સૌથી મોંઘો મસાલો હોવાથી તેમાં ભારે ભેળસેળ કરવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીમાં નાખતા અસલી કેસર ધીમે ધીમે સોનેરી રંગ છોડે છે.

Published by: gujarati.abplive.com

જો પાણીમાં નાખતા જ રંગ તરત લાલ થઈ જાય, તો તે કેસર નકલી છે.

Published by: gujarati.abplive.com

અસલી કેસર સ્વાદમાં હંમેશા કડવું હોય છે, મીઠું નહીં.

Published by: gujarati.abplive.com

અસલી કેસરની સુગંધ ખૂબ જ તીવ્ર અને સ્ટ્રોંગ હોય છે.

Published by: gujarati.abplive.com

સાચા કેસરના તાંતણા અડવાથી ખરબચડા અને આકારમાં વાંકા હોય છે.

Published by: gujarati.abplive.com

જો તાંતણા એકદમ સીધા અને લીસા/ચમકતા હોય તો તે નકલી હોઈ શકે.

Published by: gujarati.abplive.com

ભીના કાગળ પર કેસર રાખવાથી અસલી કેસર માત્ર પીળો રંગ છોડે છે.

Published by: gujarati.abplive.com

નકલી કેસરમાં મકાઈના રેસા, પ્લાસ્ટિક અને કૃત્રિમ કલર ભેળવાય છે.

Published by: gujarati.abplive.com

નકલી કેસર ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com