શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ તેના કાર્યને અસર કરે છે
ABP Asmita

શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ તેના કાર્યને અસર કરે છે

વિટામિન B12 ની ઉણપથી એનિમિયાનું કારણ બની શકે છે
ABP Asmita

વિટામિન B12 ની ઉણપથી એનિમિયાનું કારણ બની શકે છે

આની સાથે પાચનની સમસ્યા, હાથ-પગમાં ઝણઝણાટ જેવી સમસ્યાઓ થઈ શકે છે
ABP Asmita

આની સાથે પાચનની સમસ્યા, હાથ-પગમાં ઝણઝણાટ જેવી સમસ્યાઓ થઈ શકે છે

વિટામિન બી12ની ઉણપના લક્ષણોમાં થાક અને નબળાઈ
ABP Asmita

વિટામિન બી12ની ઉણપના લક્ષણોમાં થાક અને નબળાઈ

ABP Asmita

શ્વાસ લેવામાં તકલીફ

ABP Asmita

વારંવાર ચક્કર આવવા અને માથાનો દુખાવો થવો

ABP Asmita

હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા વધી જવા

ABP Asmita

હાથ અને પગમાં ખાલી ચડવી

ABP Asmita

કબજિયાત, ઝાડા અથવા ભૂખ ન લાગવી

ABP Asmita

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો