દરેક વ્યક્તિ નવા ઘરમાં જવાનો આનંદ અનુભવવા માંગે છે. લોકો આ પ્રસંગની ઉજવણી કરે છે.
ABP Asmita

દરેક વ્યક્તિ નવા ઘરમાં જવાનો આનંદ અનુભવવા માંગે છે. લોકો આ પ્રસંગની ઉજવણી કરે છે.

લોકો તેમના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને સેલિબ્રેશનમાં સામેલ થવા આમંત્રણ આપે છે
ABP Asmita

લોકો તેમના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને સેલિબ્રેશનમાં સામેલ થવા આમંત્રણ આપે છે

જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈના ઘરે જાય છે ત્યારે તે ચોક્કસપણે કંઈક ભેટ લઇને જાય છે
ABP Asmita

જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈના ઘરે જાય છે ત્યારે તે ચોક્કસપણે કંઈક ભેટ લઇને જાય છે

પરંતુ ઘણી વખત માહિતીના અભાવે લોકો ખોટી વસ્તુઓ ભેટમાં આપે છે.
ABP Asmita

પરંતુ ઘણી વખત માહિતીના અભાવે લોકો ખોટી વસ્તુઓ ભેટમાં આપે છે.

ABP Asmita

જો તમે કોઈના નવા ઘરે વેલકમ પાર્ટીમાં જઈ રહ્યા છો તો તમારે કઈ વસ્તુઓ ભેટ આપવાનું ટાળવું જોઈએ.

ABP Asmita

છરી, કાતર કે તલવાર જેવી વસ્તુઓ ક્યારેય પણ ભેટમાં ન આપવી જોઈએ. આ ભેટો નકારાત્મકતા લાવી શકે છે.

ABP Asmita

ઘણીવાર ઘણા લોકો ભેટ તરીકે ઘડિયાળ આપવાનું પસંદ કરે છે. પરંતુ આ પણ સારું માનવામાં આવતું નથી.

ABP Asmita

કેટલાક લોકો તેને ખરાબ સંકેત પણ માને છે. તેથી વધુ વિચારપૂર્વક કંઈક આપવું વધુ સારું છે.

ABP Asmita

જ્યારે પણ તમે કોઈપણ પાર્ટીમાં જાઓ છો ત્યારે ક્યારેય જૂની કે વપરાયેલી વસ્તુઓ ભેટ તરીકે ન આપો.

ABP Asmita

ઘણા લોકો કાળા રંગના શો-પીસ અથવા કેટલીક વસ્તુઓ ભેટમાં આપે છે. પરંતુ કાળો રંગ શોક સાથે સંકળાયેલો છે.

ABP Asmita

પરફ્યુમ, કપડાં આ બધું ભેટ તરીકે ત્યારે જ આપવું જોઈએ જ્યારે તમે તેમને જાણો છો અથવા તેઓ તમને સારી રીતે ઓળખે છે.

ABP Asmita

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો