લોકો વારંવાર પાણી પીવાની સલાહ આપે છે



પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



પરંતુ રાત્રે વધુ પાણી પીવાથી શું થાય છે



એક્સપર્ટ મુજબ રાત્રે પાણી પીવું સારુ પરંતુ યોગ્ય માત્રામાં



વધુ પડતું પાણી પીવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે



રાત્રે સૂવાના બે કલાક પહેલા પાણી પી શકો છો



વધુ પડતુ પાણી પીવાથી સ્લિપ સાઈકલ પર અસર પડે છે



વધુ પાણીના સેવનથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે



કિડની પર પણ અસર થઈ શકે છે



રાત્રે સૂતા પહેલા યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો