દરેક લોકોની સવાર ચા સાથે પડે છે



ઘણીવાર લોકો ચાને ફરી ગરમ કરીને પીવે છે



ચાને ફરી ગરમ કરી પીવાથી નુકસાન થઈ શકે છે



ચાર કલાકથી વધુ સમય રહેલી ચાને ફરી ગરમ કરી પીવાથી નુકશાન થશે



ઠંડી ચાને ફરી ગરમ કરી પીવાથી સ્વાસ્થ્યમાં નુકસાન થશે



ચાને ફરી ગરમ કરવાથી પોષકતત્વો ખતમ થઈ જાય છે



સાથે જ તેમાં બેક્ટેરિયા વધી જવાની સંભાવના રહે છે



ચા ફરી ગરમ કરી પીવાથી પાચનમાં સમસ્યા થઈ શકે



તમારા આંતરડામાં પણ નુકસાન થઈ શકે છે



શક્ય હોય ત્યાં સુધી ચાને વારંવાર ગરમ કરવાનું ટાળો