હાર્ટ એટેક નહીં આ 5 બીમારીઓથી પણ દુઃખાય છે છાતીમાં છાતીમાં દુઃખાવો એટલે માત્ર હાર્ટ એટેક નહીં આ 5 બીમારીઓના કારણે પણ દુખે છે છાતીમાં નિમૉનિયા (Pneumonia) કૉસ્ટ્રોકૉન્ડ્રાઇટિસ (Costochondritis) એન્ઝાઇના (Angina) પેનિક એટેક (Panic Attack) એસિડ રિફલક્સ (Acid Reflux) છાતીમાં દુઃખાવો થાય તરત જ ડૉક્ટરની સલાહ લો all photos@social media