શિયાળામાં જામફળ ખાવાથી ઘણા લાભ થાય છે જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ જો તમને એસીડીટીની સમસ્યા હોય તો જામફળ ન ખાઓ જામફળ ખાવાથી એસીડીટીની સમસ્યા વધે છે કબજીયાતની સમસ્યામાં પણ જામફળ ન ખાવું જોઈએ જો કિડનીની સમસ્યા હોય તો જામફળનું સેવન ન કરો ડાયાબિટીસ હોય તો પણ જામફળ ન ખાતા શરદી અને ઉધરસની સમસ્યામાં પણ જામફળ ન ખાવું જોઈએ સામાન્ય લોકો ગમે તે સમયે જામફળનું સેવન કરી શકે છે