આ કોફી શીઘ્ર વેઇટ લોસમાં મદદ કરશે. દરેક વ્યક્તિ ફિટ અને સુંદર દેખાવા માંગે છે, આ માટે લોકો બધું જ આકરા પ્રયાસ કરે છે. આ સ્વાદિષ્ટ કોફી રેસિપી અજમાવો આ કોફી બનાવવા માટે આ સામગ્રીની જરૂર પડશે. 2 કપ પાણીમાં એક તજની સ્ટિક નાખો એકવાર પાણી બરાબર ગરમ થઈ જાય બાદ તેમાં 1 ચમચી કોફી ઉમેરો અને પીણું સારી રીતે ઉકાળવા દો. ઠંડુ થયા બાદ લીંબુ નિચોવીને સેવન કરો ખાલી પેટ આ કોફી પીવાથી ફટાફટ ઉતરશે વજન