બેલી ફેટ ઘટાડવા તમે કેટલાક ડ્રિંક્સ ટ્રાય કરી શકો લીંબુ પાણી ફેટ ઘટાડવામાં મદદરુપ છે આદુ અજમો પણ લીંબુ પાણીમાં નાખી પી શકો છો આમ કરવાથી ઝડપથી પેટની ચરબી ઘટે છે અજમાની અંદર વિટામિન્સ અને મિનરલ્સ હોય છે મેથીના દાણાનું પાણી પણ વજન ઘટાડવામાં મદદરુપ લીંબુનો રસ ચયાપચયને સુધારે છે વજન ઘટાડવામાં લીંબુ ખૂબ જ મદદરુપ થાય છે શરીરમાં થોડા સમયમાં જ તેની અસર જોવા મળશે