લોકો ફિટનેસ માટે સુગર-ફ્રી ડાયેટ વધુ અપનાવી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

ખાંડ સંપૂર્ણ બંધ કરવાથી ચયાપચય પર ખરાબ અસર થાય છે.

Published by: gujarati.abplive.com

નવા સંશોધનોએ ખાંડ છોડવાના ટ્રેન્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા.

Published by: gujarati.abplive.com

આ નવો અભ્યાસ ENDO 2026 ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયો.

Published by: gujarati.abplive.com

કુવૈતના વૈજ્ઞાનિકો દ્વારા આ મહત્વનું સંશોધન કરાયું છે.

Published by: gujarati.abplive.com

અભ્યાસમાં ઉંદરોને 16 અઠવાડિયા ઓછી ચરબીવાળો ખોરાક આપ્યો.

Published by: gujarati.abplive.com

ખાંડ ન ખાનારા ઉંદરોમાં બ્લડ સુગરનું નિયંત્રણ નબળું પડ્યું.

Published by: gujarati.abplive.com

તેમના શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકારમાં વધારો જોવા મળ્યો.

Published by: gujarati.abplive.com

ખાંડ બંધ કરવાથી આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન બગડે છે.

Published by: gujarati.abplive.com

ખોરાકને પૂરો છોડવા કરતાં માત્રા નિયંત્રિત કરવી વધુ સારી.

Published by: gujarati.abplive.com