ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

તેમાં રહેલા ક્વેરસેટિન (Quercetin) જેવા એન્ટીઑક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી

ડુંગળીનું નિયમિત અને મર્યાદિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદરૂપ થઈ શકે

ડુંગળી સારા કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે

તેમાં રહેલા સંયોજનો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયક બની શકે છે

ડુંગળી શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ હોવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે

તેમાં રહેલા સલ્ફર સંયોજનો રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે

ડુંગળીનું સેવન રક્તના ગઠ્ઠા બનવાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે

કાચી ડુંગળીમાં ફાઈબર અને પોષક તત્વો હોવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદો થાય

(આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત હંમેશા ડૉક્ટરની સલાહ લેવી)