ઉપવાસમાં શું ખાવું? વેઇટ લોસ માટે 10 બેસ્ટ વિકલ્પ

Published by: gujarati.abplive.com

સફરજન ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

Published by: gujarati.abplive.com

પપૈયું પાચન સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

દહીં પ્રોટીનથી ભરપૂર હોવાથી ભૂખને નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

મખાણા ઓછી કેલરી અને વધુ પોષણ ધરાવતો ઉત્તમ નાસ્તો છે.

Published by: gujarati.abplive.com

કાકડી શરીરને હાઇડ્રેટ રાખે છે

Published by: gujarati.abplive.com

કાકડીમાં કેલરી પણ ઓછી હોય છે.

Published by: gujarati.abplive.com

નારિયેળનું પાણી શરીરને ઊર્જા પુરી પાડે છે.

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સની સ્મૂધી લઇ શકાય

Published by: gujarati.abplive.com

બદામ અને અખરોટ હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી પીવો અને સંતુલિત આહાર લો

Published by: gujarati.abplive.com